- Ghalib 歌詞 Swaggy The Rapper Soham Naik
- 歌詞
- 專輯列表
- 歌手介紹
- Soham Naik Ghalib 歌詞
- Swaggy The Rapper Soham Naik
- બદનસીબ હું કમ નસીબ હું કોને જઈને કઉ ,
તારી યાદ માં તારા વગર હું રહુ , બદનસીબ હું કમ નસીબ હું કોને જઈને કઉ , તારા પાલવ નું કફન જો આવે તો અમર થઈ જઉ કે અળગો તારા થી ના કર કે દૂર તું તારા થી ના કર કે અળગો તારા થી ના કર મને ગાલિબ જોડે થી શબ્દો લઈને હું લખું તારા માટે , લખું તારા માટે ગાલિબ જોડે થી શબ્દો લઈને હું લખું તારા માટે , લખું તારા માટે
દિલ વગર ની ને દિલ દઈને બેઠો મન મા એની હું જીદ લઈને બેઠો તારુ પણ તુટે એક દી દિલ તડપી પોકારે તું હાયે મારું દિલ મૌત મને આવે તો રોવના આવતા ત્યારે ક્યાં સમજ્યા હવે જોવા ના આવતા નાજુક દિલ મારું દુખાયા ના કર અરે નિભાવો ના હોય તો પ્રેમ ન કર બરબાદ કરવો હોય તો મને પૂરેપૂરો કર શ્વાસ મારા ચાલે આમ અધૂરો ના કર ધ્રૂજે હાથ મારા એવી હાલત હતી તું ત્યાં ખુશ તને ખબર નતી દિલ નું દર્દ ફરીથી મારું જાગ્યું તમને જોયાને વાગ્યા પર વાગ્યું દર્દ મને થાય Swaggy આહ ના કરે Swaggy ના દર્દ મા લોકો વાહ વાહ કરે તારી ચિઠ્ઠી ગંગા માં પધરાવી આગ વેહતા પાણી માં લગાવી છોડી ગઈ તું મારી કોઇ ભૂલ છે પાછી આવે મારી દુઆઓ કબૂલ છે વરસુ તો ભાદરવો હું , સળગ્યો વૈસાખ હું તારી યાદ માં બન્યો વૈરાગ હું વરસુ તો ભાદરવો હું , સળગ્યો વૈસાખ હું તારી યાદ માં બન્યો વૈરાગ હું કે અળગો તારા થી ના કર કે દૂર તું તારા થી ના કર કે અળગો તારા થી ના કર મને ગાલિબ જોડે થી શબ્દો લઈને હું લખું તારા માટે , લખું તારા માટે ગાલિબ જોડે થી શબ્દો લઈને હું લખું તારા માટે , લખું તારા માટે
|
|